Breaking News/ વલસાડના કૈલાસ રોડ પર મકાનની દીવાલ ધસી વૈશાલી પાર્કમાં દીવાલ તૂટતા શ્રમિકનું મોત ઘરના રીનોવેશનના કામ દરમિયાન બની ઘટના ચંપકભાઈ નામના ઈસમનું દબાઈ જતા મોત પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

Breaking News