Gujarat/ વલસાડના દરિયાકાંઠેથી બીજા બે મૃતદેહ મળ્યા , તિથલ સાંઇબાબા મંદિર પાસેથી મળી આવ્યા , અત્યાર સુધી 6 મૃતદેહો દરિયાકાંઠેથી મળી આવ્યા , કાંઠા વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો , પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Breaking News