Gujarat/ વલસાડમાં દર્દીના સગાએ તબીબને માર્યો માર , દર્દીના મોત બાદ તબીબ પર કર્યો હતો હુમલો , 20 વર્ષીય યુવકના મોત બાદ મામલો બિચક્યો , ડૉકટરોએ વિરોધ નોંધાવતા કમ્પાઉન્ડમાં એકઠા થયા, પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો , આજે તબીબને માર મારનાર સામે થશે ફરિયાદ

Breaking News