Gujarat/ વલસાડમાં યુવતીનો ટ્રેનમાં આપઘાતનો મામલો, યુવતીના આપઘાતમાં કેસનો થયો મોટો ખુલાસો, યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરાયાનો ખુલાસો, વડોદરાના ગોત્રી વેક્સિન ઇન્સ્ટીટયૂટ મેદાનમાં દુષ્કર્મ, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ, મૃતક યુવતી એનજીઓમાં કરતી હતી કામ, યુવતી સાથે દુષ્કર્મની ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ, સમગ્ર મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી

Breaking News