Gujarat/ રાજ્યમાં નિરામય ગુજરાત અભિયાન મામલો, પ્રથમ દિવસે 527628 લોકોએ CBAC ફોર્મ ભર્યા, 8 મનપા વિસ્તારમાં 66621ની આરોગ્ય ચકાસણી થઈ, 6556 લોકોની હાઇપરટેન્શન બીમારીની ચકાસણી, 7011 લોકોની ડાયાબીટીસ બીમારીની ચકાસણી, 725 લોકોની કેન્સરની બીમારીની ચકાસણી કરી, 3763 લોકોએ પાંડુરોગ બીમારીની ચકાસણી કરાઈ, 929 લોકોની કિડની બીમારીની ચકાસણી કરાઈ, 2756 લોકોની કેલ્શિયમ ઉણપની ચકાસણી કરાઈ, પ્રથમ દિવસે 20972 વ્યક્તિઓની થઈ લેબોરેટરી તપાસ, હેલ્થ કેમ્પમાં 14399 લોકોના PMJAY કાર્ડ ઇસ્યુ થયા, 5349 વ્યક્તિઓને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ ઇસ્યુ થયા

Breaking News