Gujarat/ વલસાડમાં સવારથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ, જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ, શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત , શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં પસરી ઠંડક

Breaking News