Valsad/ વલસાડ: છીપવાડ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં આગ પ્લાસ્ટિક અને પસ્તીના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાને કારણે આગ વિકરાળ બની કાગળ અને પસ્તીના કારણે આગ વધુ પ્રસરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી 3 ફાયર ફાઇટરોએ આગ બુઝાવવાની કામગીરી શરુ કરી

Breaking News