Gujarat/ વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર , વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જિલ્લામાં હજુ પણ વાવાઝોડાની અસર યથાવત્, ધરમપુરના રસ્તા પર ભરાયા વરસાદી પાણી, રસ્તા પર ભરાયા ગુંટણ સમા પાણી ભરાયા

Breaking News