Breaking News/ મહેસાણા શહેર એ.ડિવિઝન પોલીસે જુગારધામ ઝડપ્યું શહેરના પંખીયા વાસમાંથી ઝડપાયું જુગારધામ કોંગ્રેસના પૂર્વ નગરસેવકના ઘરમાંથી જુગારધામ ઝડપાયું પૂર્વ નગરસેવક અયુબ બેહલીમના ઘરમાંથી જુગારધામ ઝડપાયું પૂર્વ નગરસેવક અને તેનો પુત્ર ચલાવતા હતા જુગારધામ જુગાર ધામમાંથી કુલ 7 શકુનિઓ પણ ઝડપાયા જુગારધામ ચલાવનાર પૂર્વ નગરસેવક અને તેનો પુત્ર ફરાર પોલીસે જુગારધામમાંથી કુલ 92,900નો મુદ્દામાલ ઝડપાયો

Breaking News