વલસાડમાં સાર્વત્રિક વરસાદ/ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસાદે ઉમરગામ નપાની પ્રિમોન્સુનની પોલ ખુલી ઉમરગામના જાહેર રસ્તા પર ભરાયા પાણી ગાંધી વાડી,પાવર હાઉસ વિસ્તારમાં પાણી ભરાયા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા

Breaking News