હત્યા/ વલસાડ: ધરમપુર તાલુકામાં ખેલાયો ખૂની ખેલ ભવાડા ગામે પથ્થર મારીને હત્યાનો બનાવ બન્યો રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે ચાલતી હતો ઝગડો બે પરિવારોના ઝગડામાં એક વ્યક્તિની હત્યા કરાઇ પથ્થર મારી સતિષ ગાયકવાડની કરી હત્યા FSLની ટીમ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે હત્યારા આરોપી ને ઝડપવા તપાસ તેજ

Breaking News