Breaking News/ વલસાડ: પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક સર્જાયું ભંગાણ ભંગાણને પગલે હજારો લીટર પીવાના પાણીનો વ્યય તંત્રની બેદરકારીથી અવાર નવાર સર્જાય છે ભંગાણ

Breaking News