Morbi/ વાંકાનેરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન, 88 વર્ષની જૈફ વયે પૂર્વ કેન્દ્રમંત્રીનું થયું અવસાન, આજે બપોરે 2 કલાકે નિકળશે અંતિમ યાત્રા, રણજીતવિલાસ પેલેસથી નિકળશે અંતિમ યાત્રા, ધારાસભ્ય, અને સાંસદ પણ રહી ચૂક્યા હતા

Breaking News