Breaking News/ વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખની હત્યાનો મામલો સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી એક શકમંદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો શંકાના આધારે વાપી પોલીસે એક ઈસમને રાઉન્ડ અપ કર્યો શરદ પટેલ નામના વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો પોલીસ દ્વારા સમગ્ર મામલે શરદ પટેલની પૂછપરછ હાથ ધરી અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાના થયા છે આક્ષેપ મૃતકના સ્વજનોએ ગામના જ કેટલાક લોકો પર કાર્ય છે આક્ષેપ આક્ષેપોના આધારે સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ

Breaking News