વાહનનો નંબર લેવો સરળ/ વાહન ચાલકો માટે સારા સમાચાર, કાર ખરીદતી વખતે જ નંબર કરી શકાશે પસંદ, નંબર લેવા માટે RTOના ધક્કા નહિ થાય, કાર ડીલર જ આપશે રેગ્યુલર અને પસંદગીનો નંબર, રાજ્ય સરકારે હાથ ધરી વિચારણા, કેન્દ્ર સરકારની મંજૂરી બાદ નિર્ણય કરાશે, ડીલર પાસેથી નંબર પસંદગી ઉપલબ્ધ થશે, રેગ્યુલર અને પસંદગીના નંબર ડીલર જ આપશે

Breaking News