કોલ્ડ વેવ/ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી યથાવત, નલિયામાં 6.2 ડિગ્રી લઘુ.તાપમાન, 11 શહેરમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન, હજુ બે દિવસ કડકડતી ઠંડી પડશે, રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, બે દિવસ કાતિલ ઠંડીનું જોર યથાવત

Breaking News