Gujarat/ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન,  વાહનના મનપસંદ નંબર માટે RTOનો મહત્વનો નિર્ણય, વાહન સ્ક્રેપ બાદ પણ નંબર પાસે રાખી શકશે, વાહન વેચે ત્યારે પણ નંબર પોતાની પાસે રાખી શકશે, નવું વાહન ખરીદી જૂનો પોતાનો નંબર રાખી શકશે

Breaking News