પાવાગઢ રોપવે બંધ/ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે બંધ પાવાગઢ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઇ રોપ વે બંધ 27 ફેબ્રુઆરીથી લઈને 4 માર્ચ સુધી બંધ રહેશે 5 માર્ચથી રોપ વે રાબેતા મુજબ ચાલુ કરાશે

Breaking News