જામનગર/ વિજરખી ફાયરિંગ રેન્જની ઘટના ખેત મજૂરી કરતા શ્રમિકને વાગી ગોળી 108ની મદદથી જી.જી. હોસ્પિટલ ખસેડાયો શ્રમિકને પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ

Breaking News