Breaking News/ વિજાપુરની સ્વામીનારાયણ સાયન્સ કોલેજની દાદાગીરી વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાતા નિરીક્ષકોને ધમકી કોપી કેસ ન થાય તે માટે સંચાલકોની દાદાગીરી 3 નિરીક્ષકોને ધમકી આપી નજરકેદ કર્યા ઘરે કેવી રીતે જશો તેમ કહી આપી ધમકી વિજાપુર પોલીસની ટીમ પહોંચી કોલેજમાં MSC સેમ 4 ના 45 છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષા લીધી હતી

Breaking News