Breaking News/ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ઘટસ્ફોટ પત્રકાર પરિષદમાં યુવરાજસિંહનો ધડાકો આવતીકાલે હાજર થવા સમન્સ કરાયું છે પોલીસને તમામ સહકાર હું આપીશ હું ભાવનગર એસપી ઓફિસે હાજરી આપીશ આવતીકાલે નેતાઓ અને મંત્રીઓની વાત કરીશ મંત્રીઓની નજર હેઠળ ચાલી રહ્યા છે કૌંભાડ મોટા નેતાઓને તમામ બાબતનો ખ્યાલ છે નેતાઓ મોટી કટકી પડાવે છે નાની માછલીઓને ફસાવી દેવાય છે

Breaking News