અમદાવાદ/ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી આગામી સમયમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠકનું આયોજન 1,2 અને 3 ઓક્ટોમ્બરે મળશે બેઠક સ્ક્રીનીંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળશે બેઠક રમેશ ચેનીથલ્લાની અધ્યક્ષતામાં મળશે બેઠક પહેલી યાદી માટે ઉમેદવારો કરાશે ફાઈનલ 15 ઓક્ટોમ્બર પહેલા કોંગ્રેસ જાહેર કરશે પહેલી યાદી

Breaking News