Gujarat/ વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની જાહેરાત, મહિલા દિવસ પર મહિલા ધારાસભ્યોને ભેટ, વિસ્તારમાં રસ્તાના કામો માટે મળશે વધારાની ગ્રાન્ટ, વધારાની રૂ. 1 કરોડની મળશે ગ્રાન્ટ, આ ગ્રાન્ટનો લાભ મળશે 13 મહિલા ધારાસભ્યોને

Breaking News