Gujarat/ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી શરૂ , મુખ્યમંત્રી રૂપાણી આકરા પાણીએ, શૈલેષ પરમારના સવાલ સામે જવાબ, શિક્ષણમંત્રીના બદલે CMએ આપ્યો જવાબ, ઉદ્યોગપતિઓને સસ્તા દરે જમીન ફાળવી: શૈલેષ પરમાર શાળાઓને મેદાન માટે જમીન ક્યારે આપશો?, ઉદ્યોગપતિઓને બજારભાવે આપીએ જમીન:CM, શાળાઓને 50 ટકાના દરે આપીએ:CM, સરકારની નીતિના કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો:CM

Breaking News