Election/ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો ધડાકો ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે બનાવી શકે કમિટી હર્ષ સંઘવી-પરષોત્તમ રૂપાલા કરશે જાહેરાત કેબિનેટ બેઠકમાં યુનિ.સિવિલ કોડ અંગે પ્રસ્તાવ લવાશે કેબિનેટની બેઠક બાદ થઇ શકે છે મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવશે કમિટી યુનિફોર્મ સિવિલ કોર્ડની થઇ શકે લાગૂ

Breaking News