ગાંધીનગર/ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર કોંગ્રેસ અને NCP ગઠબંધન થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થશે NCP તરફથી 10 બેઠક કોંગ્રેસ પાસે માંગવામાં આવી કોંગ્રેસ અને NCP સત્તાવાર ટુંક સમયમાં કરશે જાહેરાત પ્રેસ કોન્ફન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે 2017 ચૂંટણી ગંઠબંધન કોંગ્રેસ અને CNP તુટ્યુ હતું

Breaking News