Breaking News/ વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા કવાયત, રાજસ્થાનમાં ગુજરાતના MLA દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા જોધપુર, શેરગઢ વિધાનસભા બેઠકની જવાબદારી હીરા સોલંકીને સોંપાઈ, છેલ્લા ત્રણ દિવસથી બેઠકોનો ધમધમાટ શરુ, સામાજિક આગેવાનો, સંગઠનના હોદેદારો સાથે યોજી બેઠકો, ભાજપના ધારાસભ્યો, કાર્યકરો સાથે કરી રહ્યા છે સીધો સંવાદ, સામાજિક આગેવાનોના ઘેર પહોંચી ધારાસભ્ય કરી રહ્યા છે મુલાકાત, શેરગઢ વિધાનસભાની રાજકીય સ્થિતિ અંગે માહિતીઓ મેળવી, ધારાસભ્ય હીરા સોલંકી ભાજપના છે સિનયર નેતા  

Breaking News
Breaking News