West Bengal/ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો મામલો, આજે CM મમતા બેનરજી કરશે પ્રચાર, પુરલિયાથી ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત, વ્હીલચેર પર બેસી મમતા બેનરજી કરશે પ્રચાર, 16મી માર્ચે બાંકુરામાં કરશે ચૂંટણી પ્રચાર, 17મી માર્ચે ઝારગ્રામમાં કરશે પ્રચાર, એક પદયાત્રામાં જોડાશે મમતા બેનરજી,

Breaking News