ભાવનગર/ ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ, કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ લાગી હતી આગ, ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Breaking News