Gujarat/ સુરતમાં કોઝવેની જળ સપાટીમાં વધારો, રાંદેર-વેડરોડને જોડતા કોઝવેની સપાટમાં વધારો, કોઝવેની જળસપાટી 9 મિટર પર પહોંચી, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર , ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયુ, પાણી છોડાતા કોઝવે છલકાયો, 1.83 લાખ ક્યુસેક પાણી સમુદ્રમાં ભળ્યુ રાંદેર કોઝવે પાસે તાપી નદીનું જોવા મળ્યું રોદ્ર સ્વરૂપ

Breaking News