Gujarat/ અમદાવાદઃ અસલાલીનો હેડ કોન્ટે. ACBના છટકામાં, દારૂના આરોપીને માર ન મારવા માંગી લાંચ, જલ્દી કોર્ટમાં રજૂ કરવા માંગી હતી લાંચ, હેડ કોન્સ્ટે. રૂ. 24 હજારની માંગી હતી લાંચ, હે.કો. વિપુલ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયો, કસૂરવાર પોલીસે માંગી હતી 44 હજારની માંગ, ACBએ આરોપી વિપુલની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી

Breaking News