Gujarat/ જસદણના ટોબરા ગામમાં જુગારધામ પર દરોડા, રાજકોટ ગ્રામ્ય LCBએ પાડ્યા દરોડા, ટોબરા ગામની સીમમાંથી 16 જુગારીઓને ઝડપ્યા, 17 મોબાઈલ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

Breaking News