Gujarat/ ગાંધીનગર અને મોરવાહડફની ચૂંટણીનો મામલો, ધુળેટીના દિવસે થશે ઉમેદવારના નામોની જાહેરાત, ગઈકાલે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠકમાં થઈ ચર્ચા , ગાંધીનગરના 11 વોર્ડના 44 ઉમેદવારો સંદર્ભે ચર્ચા , મોરવાહડફના ઉમેદવારના નામ મુદ્દે પણ ચર્ચા પૂર્ણ

Breaking News