Gujarat/ વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા મોટા સમાચાર, પાટીદાર અનામત આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર, ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે CM ને રજૂઆત, સાંસદો CM ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત, તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યાં, રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ પહોંચ્યા, એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા પહોંચ્યા, ગમે તે ઘડીએ કેસો ખેંચાઈ શકે છે પરત

Breaking News