કોંગ્રેસ/ વિપક્ષ નેતાના નામને લઈ કોંગ્રેસમાં અવઢવ, કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ લેશે આ મામલે નિર્ણય, અધ્યક્ષ મલ્લિકાર્જુન, ખડગેને મોકલાયો છે ઠરાવ, હાલ કોંગ્રેસના 4 MLA વિપક્ષ નેતા પદની રેસમાં, અર્જુન મોઢવાડિયા,શૈલેષ પરમારનું નામ રેસમાં આગળ, અમિત ચાવડા અને સી.જે.ચાવડા પણ મેદાનમાં

Breaking News