Vipul Chaudhary/ વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં પાટણમાં અર્બુદા સેના દ્વારા જેલ ભરો આંદોલન

પાટણમાં અર્બુદા સેના દ્વારા જેલ ભરો આંદોલન અર્બુદા સેનાના આગેવાનો અને કાર્યકરો આવ્યા રોડ પર સુજનીપુર સબ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની કરી અટકાયત વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં જેલ ભરો આંદોલન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યો ભારે હંગામો            

Breaking News

પાટણમાં અર્બુદા સેના દ્વારા જેલ ભરો આંદોલન
અર્બુદા સેનાના આગેવાનો અને કાર્યકરો આવ્યા રોડ પર
સુજનીપુર સબ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો
પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની કરી અટકાયત
વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં જેલ ભરો આંદોલન
અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યો ભારે હંગામો