duplicate ghee/ સુરતના કતારગામમાં ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ, દિવાળી સમયે જ નકલી ઘી ઝડપાતા ચકચાર

સુરત: કતારગામમાં ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ શ્રીરામ ડેરીમાં બનાવવામાં આવતું હતુ ડુપ્લીકેટ ઘી અવધૂત સોસાયટીની ડેરીમાં વેચાણ કરાતુ હતું ડુપ્લીકેટ ઘી 40 કિલોથી વધુ ડુપ્લીકેટ ઘીનો જથ્થો કબ્જે કરાયો આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ ઘી પકડી પાડી સીલ કર્યું દિવાળી સમયે જ નકલી ઘી ઝડપાતા ચકચાર મનપાના હેલ્થ અધિકારીઓનું ભેદી મૌન    

Breaking News

સુરત: કતારગામમાં ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ
શ્રીરામ ડેરીમાં બનાવવામાં આવતું હતુ ડુપ્લીકેટ ઘી
અવધૂત સોસાયટીની ડેરીમાં વેચાણ કરાતુ હતું ડુપ્લીકેટ ઘી
40 કિલોથી વધુ ડુપ્લીકેટ ઘીનો જથ્થો કબ્જે કરાયો
આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ ઘી પકડી પાડી સીલ કર્યું
દિવાળી સમયે જ નકલી ઘી ઝડપાતા ચકચાર
મનપાના હેલ્થ અધિકારીઓનું ભેદી મૌન