વિમ્બલડન,
મેન્સ સિંગલ માં નોવાક જોકોવિક વિમ્બલડન માંથી સોલ્ડર અને એલ્બો ની ઇન્જરી ને કારણે બહાર થવું પડ્યું છે. નોવાક જોકોવિક અને થોમસ બર્ડીચ વચ્ચે રમાયેલા મુકાબલા માં બીજા સેટ માં 7-6(7-2),2-0 બાદ ઈજા ને કારણે નોવાક જોકોવિકે રીટાયર્ડ હાર્ટ જાહેર કરીને રમત છોડતા થોમસ બર્ડીચ ને વિજેતા જાહેર કરાયો હતો.
