Not Set/ વિમ્બલડન, નોવાક જોકોવિક ઇન્જરી ના કારણે બહાર.

રોહન બોપન્ના અને ડેબ્રોસકી ની જોડી એ મિક્સડબલ માં 7-6(7-5),6-2 થી જીત મેળવી આગે કુચ જારી રાખી છે. જયારે બીજી તરફ સાનિયા મિર્ઝા અને ડોડીક ની જોડી મિક્સડબલ માં 7-6(7-4),6-4 થી હારતા વિમલડન માંથી બહાર થઇ હતી. આજે વીમેનસિંગલ માં મુગુઝારા અને રીબ્રીકોવા વચ્ચે બીજી તરફ  વિનસ વિલયમ અને કંટા વચ્ચે સેમીફાઈનલ મેચ યોજાશે. જયારે […]

Uncategorized

Image result

રોહન બોપન્ના અને ડેબ્રોસકી ની જોડી એ મિક્સડબલ માં 7-6(7-5),6-2 થી જીત મેળવી આગે કુચ જારી રાખી છે.

જયારે બીજી તરફ સાનિયા મિર્ઝા અને ડોડીક ની જોડી મિક્સડબલ માં 7-6(7-4),6-4 થી હારતા વિમલડન માંથી બહાર થઇ હતી.

Image result for wimbledon

આજે વીમેનસિંગલ માં મુગુઝારા અને રીબ્રીકોવા વચ્ચે બીજી તરફ  વિનસ વિલયમ અને કંટા વચ્ચે સેમીફાઈનલ મેચ યોજાશે.

જયારે આવતી કાલે શુક્રવારે રોજર ફેડરર અને થોમસ બર્ડીચ વચ્ચે બીજી તરફ ક્યુરી અને ચિલિક વચ્ચે સેમીફાઈનલ મેચ યોજાશે.