Gujarat/ વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં, કીર્તિ પટેલ સામે એક યુવતીએ નોંધાવી ફરીયાદ, રૂપિયા ન આપતા કીર્તિનું ફરિયાદી યુવતી સાથે બીભત્સ વર્તન, રોજ સોશિયલ મીડિયામાં અશોભનીય સ્ટોરી મૂકી કરે છે હેરાન, સુરતના એક લગ્ન પ્રસંગમાં યુવતી આવી હતી સંપર્કમાં

Breaking News