World/ વિશ્વમાં કોરોનાનાં કુલ 9.54 કરોડ કેસ, USમાં છેલ્લાં 24 કલાકમાં નવા 1.74 લાખ કેસ, USમાં 24 કલાકમાં સૌથી વધુ 1800 લોકોનાં મોત, UKમાં 24 કલાકમાં 38 હજાર નવા કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.52 કરોડ કેસ January 18, 2021Mantavya Team Breaking News