Gujarat/ વીર નર્મદ યુનિ.નો વધુ એક છબરડો, અંગ્રેજી માધ્યમનું પેપર અપલોડ કર્યા વિના પરીક્ષા શરૂ, પરીક્ષા શરૂ કરી દેવાતા વિદ્યાર્થીઓ અટવાયા, Mcom-LLBના વિદ્યાર્થી 30 મિનિટ હેરાન થયા, છેલ્લા 3 દિવસથી ઓનલાઇન પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં રોજે રોજ છબરડા થયાની ફરિયાદ ઉઠી

Breaking News