Gujarat/ વડોદરા-કેવડિયા વચ્ચે દોડતી મેમુ ટ્રેનો રદ્દ, 28 જુલાઇ સુધી મેમુ ટ્રેનનાં રૂટ બંધ કરાયાં, ડભોઇ-કેવડિયા વચ્ચે ટ્રેક મેઇન્ટેનન્સની કામગીરી, વડોદરા-કેવડિયા વચ્ચે ચાલે છે મેમુનાં 4 રૂટ

Breaking News