Gujarat/ અમદાવાદ કોંગ્રેસ નેતા ડો અમિત નાયકે લખ્યો પત્ર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખ્યો પત્ર, MLA હિમતસિંહ પટેલ વિરુદ્ધ પગલાં લેવા કરી રજુઆત , ગત રાત્રે ગોમતીપુર જાહેર સભા બાબતનો પત્રમાં ઉલ્લેખ, હિમતસિંહે અમિત નાયકને સભા છોડવા અન્ય ઉમેદવારને કહ્યું

Breaking News