National/ વેક્સિન સર્ટિમાંથી PM મોદીની તસવીર હટશે , ચૂંટણીવાળા પાંચ રાજ્યો માટે લેવાયો નિર્ણય , ચૂંટણીની જાહેરાત બાદ લેવાયો નિર્ણય , કોવિન એપમાં પણ સરકારી જાહેરાતો હટશે , માર્ચ 2021માં પણ ચૂંટણી વખતે હટ્યો હતો ફોટો

Breaking News