Gujarat/ જામનગર કોંગ્રેસ પડી શકે છે મોટો ફટકો, કાસમ ખફી ચૂંટણી નહિ લડે એવી શક્યતા, વોર્ડ નં 1ના પૂર્વ નગરસેવક છે કાસમ ખફી, તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ,ફોર્મ ભરવા પ્રદેશમાંથી સંદેશ પણ આવ્યો હતો, કાસમ ખફીને પ્રદેશમાંથી આવ્યો હતો ફોન, વોર્ડ નં 1 ગણાય છે કોંગ્રેસનો ગઢ, તબિયત લથડતા કાર્યકરો અને લોકોમાં ભારે નિરાશા

Breaking News