Not Set/ વેનેજુએલામાં નોટબંધી બાદ અરાજક્તા, લોકો ઉતરી આવ્યા રસ્તા પર, સરકારે નિર્ણય લીધો પરત

કરાકસઃ વેનેજુએલામાં એક સપ્તાહ પહેલા નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને સરકારે રદ્દ કરવો પડ્યો છે. આ નિર્ણય નોટબંધી બાદ પેદા થયેલી પરિસ્થિતિને જોતા લેવામાં આવ્યો છે. વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદૂરોએ નોટબંધી નિષ્ફળ થવા પાછળ વિદેશી તાકતોને જવાબદાર ઠેરવી છે.  રાષ્ટ્રપતિ નિકોલસ મદૂરોએ 12 ડિસેમ્બરે દેશમાં તત્કાલ પ્રભાવથી અર્થવ્યવસ્થાની સૌથી મોટી કરેન્સી 100 બોલિવરને પ્રતિબંધિત […]

Uncategorized

કરાકસઃ વેનેજુએલામાં એક સપ્તાહ પહેલા નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને સરકારે રદ્દ કરવો પડ્યો છે. આ નિર્ણય નોટબંધી બાદ પેદા થયેલી પરિસ્થિતિને જોતા લેવામાં આવ્યો છે. વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદૂરોએ નોટબંધી નિષ્ફળ થવા પાછળ વિદેશી તાકતોને જવાબદાર ઠેરવી છે.  રાષ્ટ્રપતિ નિકોલસ મદૂરોએ 12 ડિસેમ્બરે દેશમાં તત્કાલ પ્રભાવથી અર્થવ્યવસ્થાની સૌથી મોટી કરેન્સી 100 બોલિવરને પ્રતિબંધિત કરી દીધી હતી. તેના બદલામાં વેનેજુએલા સરકારે 500 અને 2000 અને 20,000 બોલિવરની નવી કરેન્સી બહાર પાડી હતી.