Gujarat/ વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે,36 શહેરો માટે રાજ્ય સરકારનો રાહત આપનારો નિર્ણય,4 જૂનથી સવારે 9 થી સાંજે 6 ખુલ્લી રાખી શકાશે દુકાનો,રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ,4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે

Breaking News