International/ વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા સમાચાર, ચીનના એવરગ્રાન્ડ ગૃપની અંતે નાદારી, નાદારીથી વૈશ્વિક બજારોને લાગશે ઝટકો, એશિયન બજારમાં પણ થઈ શકે છે ધોવાણ, આજના વૈશ્વિક બજારોના મૂડ પર નજર, એવરગ્રાન્ડ ન કરી શક્યું વ્યાજની ચૂકવણી, 184 મિલિયન ડોલરનું પેમેન્ટ કરવામાં ચૂક, ચાઈનીઝ રિયલ એસ્ટેટ જાયન્ટ છે એવરગ્રાન્ડ

Breaking News