India/ વોટ્સએપની પ્રાઇવસી પોલિસીથી કેન્દ્ર સરકાર નારાજ, પોલિસી પરત ખેંચવા કેન્દ્રસરકારનો વેટ્સએપને આદેશ, IT મંત્રાલયે કંપનીને સાત દિવસનો આપ્યો સમય, વોટ્સએપ વિરુદ્ધ મોદી સરકારનું કડક વલણ, અત્યાર સુધીમાં વોટ્સએપને બીજી નોટિસ ફટકારાઇ, વોટ્સએપની પોલિસી વિવાદાસ્પદ અને વાંધાજનક

Breaking News